0
U DISE બાળકોના ડેટા ઉપડેટ માટે અહિયાં જે વેબસાઇટ પર જે ફોર્મેટ આપેલું છે તેની કોપી આપવામાં આવિ છે તો તેને DOWNLOAD કરી માહિતી ભરવાથી સરળતા રહશે.
મોટા ભાગનો ડેટા ડ્રોપ ડાઉન થી બનાવેલો છે માટે માહિતી ટાઈપ કરવામાં સરળતા થાય.
પ્રિન્ટ માં જે વેબસાઇટ પર આપડે ક્રમ દાખલ કરવાનો છે તે ના ક્રમ સાથે આવે છે જેથી ડેટા એન્ટ્રી કરવા વાળાને સહેલાઈ થાય છે.


Download 

મુલાકાત બદલ આભાર

Post a Comment

 
Top